PTL Lyrics
PRAISE THE LORD LYRICS
Gujarati Holy Bible Wordproject Bible
2 verses
1પૃથ્વીનાં સર્વ લોકો યહોવાને મોટા મનાઓ. બધી પ્રજાઓ સર્વ સ્થળે યહોવાની સ્તુતિ કરો.
2કારણ કે તેમની અનહદ કૃપા આપણા પર છે; યહોવાની સત્યતા ટકે છે સર્વકાળ; યહોવાની સ્તુતિ હો.